
IKDRC પરીક્ષાર્થીઓ માટેના અગત્યના સુચનો
✅ કૉલ લેટરની બે કોપી સાથે રાખવી.
✅ બંને કોપી માં સમાન પાસપોર્ટ સાઈઝનો ફોટો લગાવવો.
✅ ઓળખપત્ર તરીકે ઓરિજીનલ આધાર કાર્ડ સાથે રાખવું.
✅ ૦.૯ mm (જાડા પોઈન્ટ) ની બ્લેક બોલપેનનો ઉપયોગ કરવાથી ટપકા પુરવામા સરળતા રહેશે.
✅ જેલ પેનનો ઉપયોગ કરવો નહી.
✅ સાદી ઘડિયાળ સાથે રાખી શકાય પરંતુ ડિજિટલ વોચ કે અન્ય કોઈ ઈલેક્ટ્રિક ઉપકરણો સાથે રાખવા નહી.
✅ યાદ રાખો : સૌથી અગત્યની સાથે રાખવાની ચીજ આત્મવિશ્વાસ છે.
Wish you All The Best
Team NNA - Gandhinagar.
89803 06042.