વર્ગ - 3 ની – 6 કેડરનો સ્પર્ધાત્મક પરીક્ષા માટેનો અભ્યાસ ક્રમ

મહાનગરપાલિકા,જુનાગઢ અર્બન હેલ્થ સોસાયટી વર્ગ - 3 ની – 6 કેડરનો સ્પર્ધાત્મક પરીક્ષા માટેનો અભ્યાસ ક્રમ ( સીલેબસ ) નીચે મજબ રહેશે.

(1) સ્ટાફ નર્સ, વર્ગ - 3

  • ગુજરાતી ભાષા તથા વ્યાકરણનુ જ્ઞાન (ધો. 12 સ્તરનું) :  15 માર્કસ
  • અંગ્રેજી ભાષા તથા વ્યાકરણનુ જ્ઞાન (ધો. 12 સ્તરનું) :  15 માર્કસ
  • સામાન્ય જ્ઞાન :  25 માર્કસ
  • ( ગુજરાતનો ઈતિહાસ અને સાંસ્કૃતીક વારસો, ભારતીય બંધારણ અને રાજય વ્યવસ્થા, સામાન્ય જ્ઞાન અને વર્તમાન પ્રવાહો, ભારતીય અર્થતંત્ર, સામાન્ય બૌધ્ધિક, તાર્કીક ક્ષમતા અને ગાણીતીક ક્ષમતા, સામાન્ય વિજ્ઞાન, કોમ્પ્યુટર જ્ઞાન વગેરે )
  • જગ્યાની શૈક્ષણિક લાયકાત ને અનુરૂપ હેતુલક્ષી પ્રશ્નો (સ્નાતક સ્તરનું) :  45 માર્કસ

         કૂલ : 100 માર્કસ

(2) એકસરે ટેકનીશ્યન, વર્ગ - 3

(3) ફાર્મસીસ્ટ, વર્ગ - 3

(4) ફિમેલ હેલ્થ વર્કર, વર્ગ - 3

(5) મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર, વર્ગ - 3

(6) લેબોરેટરી ટેકનીશ્યન, વર્ગ - 3

ઉપરોકત જગ્યાઓ પૈકી ક્રમાંક 1 થી 6,સ્ટાફ નર્સ, એકસરે ટેકનીશયન, કાર્માસીસ્ટ, ફિમેલ હેલ્થ વર્કર, ,મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર, લેબોરેટરી ટેકનીશયન (વર્ગ) - 3 માટે લેખીત પરીક્ષામાં માકીંગ પધ્ધતિ નીચે મુજબની રહેશે.

  • - પ્રશ્નપત્ર હેતુલક્ષી સમય - 1 કલાક : કુલ ગુણ 100 : કુલ પ્રશ્નો 100 રહેશે.
  • - પ્રત્યેક સાચા જવાબદીઠ – 1 (એક) ગુણ મળવા પાત્ર રહેશે તથા
  • (i) પ્રત્યેક ખોટા જવાબ દીઠ (-0.3) ગુણ
  • (ii) પ્રત્યેક ખાલી છોડેલ જવાબ દીઠ (-0.3) ગુણ (
  • iii) દરેક પ્રશ્નના જવાબોમાં એક વિકલ્પ “E” “Not Attempted" રહેશે. ઉમેદવાર કોઈ પ્રશ્નનો જવાબ આપવા ના ઈચ્છતા હોય તો, આ વિકલ્પ પસંદ કરી શકશે અને Not Attempted વિકલ્પ પસંદ કરવાના કિસ્સામાં નેગેટીવ માર્કિંગ લાગુ પડશે નહી.

આમ સાચા જવાબ ધ્વારા મેળવેલ કુલ ગુણમાંથી ઉપર દર્શાવેલ (i), (ii), (iii) મુજબ બાદ થતા કુલ ગુણ બાદ કરવાથી મળતા ગુણ ઉમેદવારને પ્રાપ્ત થતા ગુણ તરીકે માન્ય ઠરશે.
 
Recently Added Blogs

How NNA Prepares You for Success?
How NNA Prepares You for Success?

How NNA Prepares You for Success?A career in nursing is both rewarding and challenging. With the increasing demand for skilled healthcare professionals...

Continue Reading
Important Instructions before appearing in AIIMS NORCET - 6

Important Instructions before appearing in AIIMS NORCET - 6   Exam has 90 minute duration for 100 questions so you ha...

Continue Reading
વર્ગ - 3 ની – 6 કેડરનો સ્પર્ધાત્મક પરીક્ષા માટેનો અભ્યાસ ક્રમ
વર્ગ - 3 ની – 6 કેડરનો સ્પર્ધાત્મક પરીક્ષા માટેનો અભ્યાસ ક્રમ

મહાનગરપાલિકા,જુનાગઢ અર્બન હેલ્થ સોસાયટી વર્ગ - 3 ની – 6 કેડરનો સ્પર...

Continue Reading